fbpx
અમરેલી

રાજુલાના મોટા આગરીયા ગામે મોડી રાતે ભારે વરસાદના કારણે ગરીબ પરિવારનુ મકાન ધરાશાય

અમરેલી – રાજુલાના મોટા આગરીયા ગામની ઘટના….મોડી રાતે ભારે વરસાદના કારણે ગરીબ પરિવારનુ મકાન ધરાશાય…ઘરમા સુતા હતા અને કાચુ નળીયા વાળુ મકાન ધરાશય થયુ….સ્થાનિક લોકોએ શ્રમિક પરિવારને બહાર કઢાયો…. પરિવારના સભ્યોને થઈ નાની મોટી ઇજાઓ…

Follow Me:

Related Posts