fbpx
અમરેલી વિડિયો ગેલેરી

ગઈકાલના વરસાદ લીધે ધારીના ગોપાલ ગ્રામ ખાતે બે મકાનો થયા ધરાશાયી પરિવાર મુશ્કેલીમાં મુકાયું

ધારી પંથકમાં સતત વરસાદી માહોલ વચ્ચે લોકો મુશ્કેલીમાં ..

– ધારીના ગોપાલ ગ્રામ ખાતે બે મકાનો થયા ધરાશાયી પરિવાર મુશ્કેલીમાં મુકાયું ….

– અમરેલી જિલ્લામાં સતત છેલ્લા પાંચ દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે ઠેરઠેર પાણી ભરાવવાની દ્રશ્યો જોવા મળ્યા…

–  ગોપાલ ગ્રામ ખાતે બે મકાનની દીવાલ ધરાશાયી ઘટનાની જાણ થતાં ગામના સરપંચ દ્વારા મુલાકાત લીધી..

– નીશાણ વાળા વિસ્તારમાં પાણી ભરાતાં જીસીબી ની મદદ લેવામાં આવી…

–  ગામે પાણીનો નિકાલ થયો તેવા પ્રયાસો કર્યા..

– કોરોના વાયરસ પછી સતત વરસાદી માહોલ પછી લોકોને ક્યાંકને ક્યાંક મુશ્કેલીનો સામનો કરતો હોય તેવું પણ તે હાલ કહી શકાય..

Follow Me:

Related Posts