fbpx
અમરેલી વિડિયો ગેલેરી

અમરેલી જીલ્લામાં ત્રીજા દિવસે વરસાદી માહોલ,જિલ્લાના લીલીયા તાલુકાના બવાડા,બાવાડી,ઈંગોરાળા વિસ્તારમાં ધોધમાર વરસાદ

અમરેલી જીલ્લામાં ત્રીજા દિવસે વરસાદી માહોલ..જિલ્લાના લીલીયા તાલુકાના બવાડા.. બાવાડી..ઈંગોરાળા વિસ્તારમાં ધોધમાર વરસાદ….ભારે વરસાદથી બવાડી ગામના પાદરમા આવેલ કોઝવેમાં ભરાયા … ભારે વરસાદથી ખેતરો પાણીથી છલકાયા….વાવણી લાયક વરસાદથી ખેડૂતો મા આનંદ…કેટલાક ગામોમાં ખેડૂતોએ વાવણી ની કરી તૈયારીઓ…
જુના સાવર, ભુવા વિસ્તારમાં વરસાદી જાપટા…. જુનાસાવર ગામે આવેલ વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યા નવા નીર….

Follow Me:

Related Posts