fbpx
અમરેલી

રાજુલાના પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.સચીન શર્મા સસ્પેન્ડ

રાજુલાના પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.સચીન શર્મા સસ્પેન્ડ………

પીપાવાવ પોર્ટની એ.જી.સ.નામની ખાનગી કંપનીમા કોન્ટ્રાકટર દ્વારા 3 કરોડનુ ભરાયુ હતુ ટેન્ડર……..
ફેબ્રિકેશનનુ ટેન્ડર સ્થાનિક કોન્ટ્રાકટર દ્વારા ભર્યું હતુ…….
પી.એસ.આઈ.એ ટેન્ડર ભરનારને કહ્યું મારુ ટેન્ડર છે તેમ કહી નાણાની માંગણી કરી હતી……
કોન્ટ્રાકટરને પોલીસ સ્ટેશન બોલાવી કરોડોનુ ટેન્ડર લેવા માટે પી.એસ.આઈ.એ દબાણ પણ કર્યું હતુ………
કોન્ટ્રાકટર ભગવાન લાખણોત્રા દ્વારા સમગ્ર મામલે રેકોર્ડિંગ સહિતના પુરાવા અમરેલી એસ.પી.ને આપ્યા……
એસ.પી નિરલિપ્ત રાયે પી.એસ.આઈ.ને કર્યા સસ્પેન્ડ…..
સસ્પેન્ડ કરી મરીન પોલીસ સ્ટેશનમા જાણવાજોગ દાખલ કરી…….
અમરેલી જીલા પોલીસ બેડામા ખળભળાટ……..

Follow Me:

Related Posts