fbpx
અમરેલી

લાઠી શ્રીમતી સંઘવી કન્યા વિદ્યાલયની ત્રણ વિદ્યાર્થીનીઓ ટોપટેનમાં. શાળાના આચાર્ય અને ટ્રસ્ટીએ આપ્યા અભિનંદન.

રાજ્ય પરીક્ષા બોર્ડનું ધોરણ ૧૦નું જાહેર થયેલ પરીણામ લાઠી શ્રીમતી સંઘવી કન્યા વિદ્યાલયનું ૫૨ ટકા રિઝલ્ટ આવેલ છે જેમાં ત્રણ વિદ્યાર્થીનીઓએ શાળા તેમજ માતા-પિતાના નામ રોશન કરી ગૌરવ પ્રાપ્ત કરેલ છે. શાળા પરિવાર અને ટ્રસ્ટીએ ત્રણેય વિદ્યાર્થીનીને શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા.

 

Follow Me:

Related Posts