fbpx
અમરેલી

અમરેલી જિલ્લાનાં લાઠીમાં બપોરના અસહ્ય ઉકળાટ બાદ મેઘસવારી

અમરેલી જિલ્લાનાં લાઠીમાં બપોરના અસહ્ય ઉકળાટ બાદ મેઘસવારી. લાઠી સાંજના ચાર વાગ્યે અચાનક ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. સોસાયટી વિસ્તારમાં પાણી વહેતા થયા હતા તેમજ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં હતાં.
લાઠીમાં વાવણી લાયક પ્રથમ વરસાદથી ખેડૂતોમાં આનંદ.

Follow Me:

Related Posts