fbpx
અમરેલી

ખાનગી શાળાઓ દ્વારા બાળકોના વાલીઓની સ્કૂલમાં ફી ની માંગણીનો મેસેજ તેમજ કોલ દ્વારા ઉઘરાણી કરતા રાજુલા N S U I દ્વારા શિક્ષણ અધિકારીને રજુવાત કરાઈ

હાલ સમગ્ર વિશ્વભર કોરોના વાયરસની મહામારી નો સામનો કરી રહ્યું છે અને દેશભરમાં સંપૂર્ણપણે લોકડાઉન થયેલ હોય તે પરિસ્થિતિમાં રાજુલા શહેરની ખાનગી શાળાઓ સેન્ટ મેરી સ્કૂલ અને સેન્ટ થોમસ સ્કૂલ દ્વારા ફી ઉઘરાવવાના ફોર્મ

Follow Me:

Related Posts