fbpx
અમરેલી

હાલમાં ચાલી રહેલી રાજ્યસભાની ચૂંટણી સંદર્ભે અમરેલી-વડીયા તાલુકાના વાવડી ગામે વિરજીભાઇ ઠુંમર, ધારાસભ્ય લાઠી -બાબરા, ના નિવાસ સ્થાને ધારાસભ્યનો મેળાવડો

તા.૧૧-૬-૨૦ ના રોજ પૂર્વ વિરોધપક્ષના નેતા અર્જુનભાઈ મોઢવાડિયા ,ગુજરાત વિરોધ પક્ષ નેતા પરેશભાઈ ધાનાણી ,ચિરાગભાઇ કાલરીયા ધારાસભ્ય જામજોધપુર, ધારા સભ્ય હર્ષદભાઈ રીબડીયા ધારાસભ્ય વિસાવદર, ધારા સભ્ય બાબુભાઇ વાજા કોડીનાર,ધારા સભ્ય મંજુરહુર્શેન પીરજદા વાંકાનેર,ધારા સભ્ય પુંજાભાઈ વંશ ધારા સભ્ય ઉના,ધારા સભ્ય પ્રવીણભાઈ મૂછડીયા કાલાવડ, તેમજ રવજીભાઈ પાનસુરીયા અન્ય ધારાસભ્ય સાથે મહેમાનગતિ માણી.સોસ્યલ  ડીસ્ટન્ટીગ સાથે વિશાળ સંખ્યામાં કાયૅકરોની ઉપસ્થિતિ જોવા મળી હતી.

Follow Me:

Related Posts