fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં વધુ ૨ પોઝિટિવ કેસ : કુલ ૨૨ કેશો નોંધાયા

આજે તા. ૧૩ જુન ના અમરેલી જિલ્લામાં વધુ ૨ પોઝિટિવ કેસ આવતા કુલ ૨૨ કેસ નોંધાયેલ છે.

– આજે નાની વડાળ ના ૭૦ વર્ષીય કોરોના પોઝિટિવ વૃદ્ધનું અવસાન થયેલ છે.

૧. ગઈકાલે પોઝિટિવ આવેલા ધારીના ભાડેરના ૨૦ વર્ષીય યુવાન ના ૪૭ વર્ષીય પિતા
– તા. ૯ જુનના અમદાવાદથી આવ્યા હતા

૨. ચિતલ રોડ પર રહેતા 52 વર્ષીય તબિબ પુરુષ
– તા.૯ જુના covid 19 ના કારણે મૃત્યુ પામેલા 80 વર્ષીય વૃદ્ધ માતા ના સંપર્કમાં આવ્યા હતા.

જિલ્લામાં 4 દર્દીઓના દુઃખદ અવસાન થયા છે અને ૧૦ દર્દીઓ કોરોના સામે જંગ જીતી ઘરે ગયા છે. આમ કુલ ૨૨ પોઝિટિવ કેસમાંથી હાલ ૮ એક્ટિવ કેસ છે.

Follow Me:

Related Posts