fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોનાના વધુ 3 કેસ : કુલ ૨૬ કેસો નોંધાયા

 

અમરેલી-અમરેલી જિલ્લામાં કોરોનાના વધુ 3 કેસ નોંધાયા…..

ડાંગાવદર ગામના 52 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ કેસ…..
12 જૂનના રોજ ખાનગી બસમાં ડાંગાવદરનો પુરુષ અમદાવાદના નિકોલથી ડાંગાવદર આવ્યો હતો…..
લીલીયાના ક્રાંકચ ગામની 45 વર્ષીય મહિલાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો…..
લીલીયાના ક્રાંકચ ગામની 52 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો…..
આ મહિલા અમદાવાદથી આવેલ વ્યક્તિના સંપર્કમાં આવી હતી……
ડાંગાવડર ગામનો 1 કેસ અને ક્રાંકચ ગામના 2 કેસ આજના દિવસે 3 પોઝિટિવ કેસો આવ્યા….
4 દર્દીઓના મોત થયા છે……
10 દર્દીઓ રિકવર થયા છે…..
12 દર્દીઓ એક્ટિવ છે…..
જિલ્લામાં કુલ 26 કેસ કોરોનાના થયા…..

Follow Me:

Related Posts