fbpx
અમરેલી

અમરેલી જીલ્લામાં વધુ એક કોરોના પોઝિટિવ : કુલ 27 પોઝિટિવ નોંધાયા

અમરેલી જીલ્લામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ…બગસરાના વિજય ચોક વિસ્તારની 51 વર્ષીય મહિલાને કોરોના પોઝિટિવ…
ગત 10 તારીખે મહિલા અમદાવાદથી આવ્યા બગસરા…અમરેલી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા 27 થઈ… 4 દર્દીઓના કોરોનાથી થયા છે મોત…11 દર્દીઓ કોરોનાને મ્હાત આપીને થયા છે સાજા…હાલ 12 એક્ટીવ કેસ…બગસરના વિજય ચોક વિસ્તારને કંટાઈનમેન્ટ વિસ્તાર કરવામાં આવ્યો જાહેર….

Follow Me:

Related Posts