fbpx
અમરેલી

ધોરણ ૧૨ નુ સામાન્ય પ્રવાહનું પરીણામમાં લાઠી શ્રીમતી સંઘવી કન્યા વિદ્યાલય નુ જળહળતુ ૯૦.૪૭ % પરીણામ

ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જાહેર થયેલ ધોરણ ૧૨ નુ સામાન્ય પ્રવાહનું પરીણામમાં લાઠી શ્રીમતી સંઘવી કન્યા વિદ્યાલય નુ જળહળતુ ૯૦.૪૭ % પરીણામ. પ્રથમ: તૃપ્તિ.જે.બગડા ૯૫.૩૫ P.R. દ્વિતીય: રિધ્ધિ.એસ.ધોળીયા ૯૩.૭૩ P.R તૃતીય : શાહીન.એચ.સૈયદ ૮૭.૩૫P.R ત્રણેય વિદ્યાથીૅનીઓએ  સંઘવી શાળાનું ગૌરવ પ્રાપ્ત કરી કવિ કલાપી નગરીનુ નામ રોશન કરતા શિક્ષક સ્ટાફ તરફથી અભિનંદનની વર્ષા થઇ રહેલ છે.તેમજ વાલીઓએ પણ શિક્ષક પરીવારને અભ્યાસ અર્થે મહેનતને બિરદાવી હતી.

Follow Me:

Related Posts