fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં નોંધાયા વધુ 4 કેસ, કુલ કેસ 31 થયા

આજે 16 જૂનનારોજ  અમરેલી જિલ્લામાં વધુ 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે  જિલ્લામાં કોરોનાના કુલ કેસનો આંક 31 થયો છે. આજે જે નવા કેસ નોંધાયા છે તેની વિગતો નીચે દર્શાવ્યાનુસાર છે.

1. સાવરકુંડલાના 71 વર્ષીય વૃદ્ધ.
– અમદાવાદ ખાતે એમના કોવિડ-19 પોઝિટિવ પુત્રના સંપર્કમાં આવ્યા હતા.

2. સાવરકુંડલાના 28 વર્ષીય યુવાન.
-એક અઠવાડિયા પહેલા ગઢડા થી આવેલા વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા હતા

3. ધારીનો 22 વર્ષીય યુવાન.
– તારીખ 4 જૂનના અમદાવાદથી આવેલા વ્યક્તિઓના સંપર્કમાં આવેલ હતો.

4. વિઠલપુર ખંભાળિયા ના 50 વર્ષીય પુરુષ.
– 30 મે ના અમદાવાદથી આવેલા વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા હતા.

Follow Me:

Related Posts