fbpx
અમરેલી વિડિયો ગેલેરી

કોરોના સંક્રમણ સામે જિલ્લા પોલીસ વડા નિરલિપ્ત રાયની જાહેર જનતાને અપીલ

અમરેલી-કોરોના સંક્રમણ સામે જિલ્લા પોલીસ વડા નિરલિપ્ત રાયની જાહેર જનતાને અપીલ…..જાહેર જગ્યા પર માસ્ક નહિ પેહરો જાહેરમા થુંકશો તો પોલીસ કરશે દંડ….માસ્ક નહિ પેહરો તો થશે કાર્યવાહી….200 રૂપિયાનો પોલીસ કરશે દંડ….કોરોના સક્રમણ વધતા અમરેલી જીલા પોલીસ તંત્ર આવ્યું એક્સનમા…..એસ.પી.નિરલિપ્ત રાયે વીડિયો વાયરલ કરીને કરી અપીલ…

Follow Me:

Related Posts