દામનગર પોલીસની ફ્લેગમાર્ચ ફરજિયાત માસ્ક સોશલ્ય ડિસ્ટન્ટ નું કડક પાલન મુખ્ય બજારો માં મહિલા પોલીસ તહેનાત
દામનગર શહેર પોલીસ ની મુખ્ય બજારો માં ફ્લેગમાર્ચ ભીડભાડ પર મહિલા પોલીસ ની બાજ નજર ઇન્સ્યુબિશન પિરિયડ શરૂ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્ટ નું કડક પાલન દામનગર અમરેલી જિલ્લા માં ગ્રામ્ય માં કોરોના ના કેસો વધતા સ્થાનિક પોલીસ દ્વારા શહેરી વિસ્તારોમાં માસ્ક સોશલ્ય ડિસ્ટન્ટ ના કડક પાલન સાથે સ્થળ પર જ દંડ વસુલાત દામનગર શહેર ની મુખ્ય બજારો માં મહિલા પોલીસ દ્વારા માસ્ક વગર ટહેલતી મહિલા ને એન સી શહેર ની મુખ્ય બજાર શાકમાર્કેટ ભીડભાડ વાળી જગ્યા પર સ્થાનિક પોલીસ ની બાજ નજર શહેર માં ફ્લેગમાર્ચ યોજી સોશલ્ય ડિસ્ટન્ટ અને ફરજીયાત માસ્ક માટે દામનગર પોલીસ નું અવનેરસ જાહેર ચૂસના આપતી પોલીસ દામનગર શહેર માં પોલીસ દ્વારા સવાર સાંજ ફ્લેગમાર્ચ ટ્રાફિક ભીડભાડ વાળી મુખ્ય બજારો માં મહિલા પોલીસ નું સતત મોનિટરીગ ઇન્સ્યુબિશન પિરિયડ કોરોના ને મહાત આપવા મહા મહેનત કરતી સ્થાનિક પોલીસ શહેરી વિસ્તારો માં થી ગ્રામ્ય વિસ્તારો માં પણ વૈશ્વિક મહામારી ના વધતા કેસો થી વહીવટી તંત્ર સતર્ક બન્યું
Recent Comments