fbpx
અમરેલી

દામનગર શહેર માં કચેરી ચોક ની ભવ્ય વિરાસત જોખમી પડું પડું પંચાયત જ્યૂડી કોર્ટ ના ખૂણા વરસાદ થી પડ્યા પથ્થર નો દાદર રાહદારી ઓ માટે જોખમી

દામનગર શહેર ની ભવ્ય વિરાસત જુના કચેરી કમ્પાઉન્ડ માં આવેલ પંચાયત અને જ્યૂડી કોર્ટ ના ખૂણા વરસાદ થી પડ્યા
લોકસેવા ની મુકસાક્ષી બનેલ તાલુકા મથક તરીકે જ્યૂડી કોર્ટ પંચાયત રેવન્યુ પોલીસ  સીટી સર્વે હોમગાર્ડ સહિત કર્મચારી ઓ ના ક્વાર્ટર ના વિશાળ સંકુલ ની ભવ્ય ઇમારતો અનેક ઉપદ્રવ નો ભોગ બની રહી છે સિલકી સમાન ગાયબ આર એન્ડ બી ને હવાલે ભવ્ય વિરાસત અંગે તંત્ર સજાગ બને
દામનગર શહેર ની ભવ્ય વિરાસત રાજાશાહી વખત નું કચેરી ઓ કમ્પાઉન માં આવેલ ઇમારત જોખમી  જૂની પંચાયત જ્યૂડી કોર્ટ બિલ્ડીંગ ના ખૂણા પડું પડું ની તૈયારી માં
દામનગર શહેર માં જુના કચેરી કમ્પાઉન્ડ માં થી ચાલતા રાહદારી ઓ પર જોખમ આર એન્ડ બી ને હવાલે ભવ્ય વિરાસત અનેક ઉપદ્રવ સાથે પડું પડું ની વાટે
જ્યૂડી કોર્ટ નો દાદર અને પંચાયત નો ખૂણો વરસાદ માં પડ્યો જુના પોલીસ સ્ટેશન નો મુદ્દામાલ રૂમ પોલીસ સ્ટેશન મામલતદાર કચેરી સીટી સર્વે જૂની હોમગાર્ડ કચેરી સરકારી કર્મચારી ક્વાર્ટર  સહિત માંથી કિંમતી સિલકી સામાન ગાયબ થઈ રહ્યો છે
દામનગર તાલુકા મથક બની ને સેવારત અનેકો અરજદારો ની ચહલ પહલ ના સાક્ષી જુના કચેરી કમ્પાઉડ ની ભવ્ય ઇમારતો દેખરેખ અભાવે અવદશા તરફ
સ્વર્ણિમ ગુજરાત યોજના અંતર્ગત દરેક કચેરી ઓ શહેર થી બહાર મુખ્ય દાર્શનિક જગ્યા ઓ પર જતાં જૂની સરકારી કચેરી ઓ ભારે ઉપદ્રવ નો અડ્ડો બની નામ શેષ થવા ના આરે
Follow Me:

Related Posts