લાઠી શહેરી અને ગ્રામ્ય માં આઈ.સી.ડી એસ દ્વારા પૂરક પોષણ અભિયાન ભુરખિયા ચાંવડ માં વૃક્ષારોપણ માતૃશક્તિ બાલશક્તિ પૂર્ણાશક્તિ પેકેટ વિતરણ
લાઠી તાલુકા ના શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં ગુજરાત સરકાર ના આઈ સી ડી એસ દ્વારા પૂરક પોષણ અભિયાન ભુરખિયા ચાંવડ સહિત ના ગ્રામ્ય માં નામદાર સરકાર નું પૂરક પોષણ અભિયાન લોક ડાઉન માં પણ સરકાર નું અપાર વાત્સલ્ય
આંગણવાડી ના ૩થી૬ વર્ષ ના બાળકો ને દર શુક્રવારે બાલ શક્તિ પ્રોસ્ટિક સુખડી
સગર્ભા ધાત્રી બહેનો ને માતૃ શક્તિ પેકેટ કિશોરી ઓ ને પૂર્ણા શક્તિ પેકેટ દર માસે વિતરણ કરતા આઇ સી ડી એસ અધિકારી કાશ્મીરાબેન ભટ્ટ અને સુપર વાઇઝર ફાલ્ગુની બહેન છત્રાલા ના માર્ગદર્શન હેઠળ આંગણવાડી વર્કર અને હેલ્પર નું સુંદર કાર્ય
લાઠી તાલુકા ના શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં ક્રમશ આંગણવાડી સુપરવાઇઝર ના નેતૃત્વ માં અદભુત અવરનેસ માં ઉત્સાહ ભેર ભાગ લેતી બહેનો દ્વારા વૃક્ષારોપણ
બોડી માસ ઇન્ડેક્સ બી એમ આઈ અને વજન ઉચક હિમોગ્લોબીન એસ બી બાલ શક્તિ પૂર્ણા શક્તિ માતૃ શક્તિ આરોગ્ય ચકાસણી સાથે ભુરખિયા ગામે અનેકો પ્રોસ્ટિક દ્રવ્ય નાખી ને બનાવેલ સુખડી વિતરણ કરાય
Recent Comments