fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં વધુ એક પોઝિટિવ કેશ : કુલ 34 કેશો નોંધાયા

આજે તા. ૧૮ જુનના અમરેલી જિલ્લામાં કોવિડ-૧૯નો વધુ ૧ પોઝિટિવ કેસ નોંધાયેલ છે. ભાયાવદરના ૪૮ વર્ષીય પુરુષ કે જે તા. ૧૧ જુનના મુંબઈથી આવ્યા હતા એમનો પણ કોવિડ-૧૯નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આમ અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ ૪ દર્દીઓના દુઃખદ અવસાન થયા છે અને ૧૨ દર્દીઓ કોરોના સામે જંગ જીતી ઘરે ગયા છે. કુલ ૩૪ પોઝિટિવ કેસમાંથી હાલ ૧૮ એક્ટિવ કેસ નોંધાયેલા છે. હાલઆ દર્દીના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને કોરેન્ટાઈન કરવાની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.

Follow Me:

Related Posts