fbpx
અમરેલી વિડિયો ગેલેરી

ધારી ઈન્દિરા નગર પાસે દિપડો પાંજરે પુરાયો

ધારી નવી વસાહત ઈન્દીરા નગર પાસે અવારનવાર દીપડા ના  ત્રાસ થી લોકો મા  ફફડાટ મચતા ધારી વન વિભાગ નૅ  જાણકરવા માં આવતા  પિજરુ ગોઠવતા આજે દિપડો પાંજરે પૂરાતા અહીંના લોકો એ અને વનવિભાગે  રાહત નો શ્વાસ લીધો હતો.

Follow Me:

Related Posts