fbpx
અમરેલી

દામનગર શહેર માં સ્વમાની ખાણીપીણી અને લારી ચલાવી ગુજરાન ચલાવતા ગરીબ શ્રમિક પરિવારો નું સ્વમાન હણી લેતું લાબું લોકડાઉન ભારે લાચારી

દામનગર શહેર માં લોકડાઉન થી ભારે લાચાર રોજે રોજ નું લાવી ખાનાર ખાણીપીણી ના લારી ચલાવી ઘર નો ચૂલો સળગતો રાખતા શ્રમિક પરિવારો શહેર ના વિવિધ વિસ્તારો માં ખાણીપીણી ની લારી ચલાવી પાણી પુરી ભેળ પુરી સમોસા કોલ્ડડ્રિક દૂધ કોલડ્રિક ચા ની કીટલી પફકોન સેન્ડવીચ પીઝા મન્સુરિયમ પાઉંભાજી લુઝ આઈસ્ક્રીમ ભૂંગળા બટેટા જેવો વ્યવસાય કરતા નાના વેપાર ધંધા રોજગાર કરતા શહેર ના ૧૦૦ થી વધુ ગરીબ પરિવારો ની સ્થિતિ ભારે કફાડી બની છે લારી ચલાવી ગુજરાત ચલાવતા શ્રમજીવી ઓ ને લોકડાઉન થી અન્ય વેપારીઓ બંધ રહેવા થી મજૂરી મળવી મુશ્કેલ  વૈશ્વિક મહામારી કોવિડ ૧૯ વાયરસ કરતા ભય અને નિયમો થી ભારે લાચારી વેઠવી પડે છે સોશ્યલ ડિસ્ટન્ટ માસ્ક ફરજિયાત સાંજ ના ૭-૦૦ કલાક સુધી જ વેપાર ધંધા રોજગાર ની છૂટ  ગ્રાહકો મળવા જંકફ્રુડ ફાસ્ટફ્રુડ અલ્પહાર કરતા ગ્રાહકો ની સંખ્યા ખૂબ મોટા પ્રમાણ માં ઘટી વાયરસ નો ભય નિયમ ભંગ નો ભય તંત્ર તરફ થી દંડ ભય અન્ય વ્યવસાય તરફ વળવા ની ખૂબ ઈચ્છા પણ જગ્યા અને નાણા નો ભારે અભવ ઘર નું ચૂલો સળગે અને પરિવાર નું ગુજરાન ચાલી જાય તેજ આજ ના સમયે સૌથી મોટી સિદ્ધિ આવા કપરા કાળ માં આર્થિક ભાંગી ગયેલ નાના વેપાર ધંધા રોજગાર અને લારી ચલાવતા શ્રમિકો જાયે તો જાયે કહાં ભારે લાચારી વશ અમુક પરિવારો તો માંગી અને સ્વૈચ્છિક સંસ્થાઓ ના રાહત અન્નક્ષેત્ર માંથી લાવી ને ખાય છે સ્વમાની શ્રમિકો કહેવા માં અને માંગવા માં પણ ભારે શ્રોભ અનુભવે છે એમ પી યુપી બિહાર રાજસ્થાન જેવા અન્ય રાજ્યો માંથી દામનગર શહેર ને કર્મભૂમિ બનાવી ખાણીપીણી નો વ્યવસાય કરી મહા મુશ્કેલી એ ઘર નો ચૂલો સળગાવી પોતા ના પરિવાર નું ગુજરાન ચલાવી રહ્યા છે વતન થી દુર કોઈ ઉંસી ઉધાર પણ મળી ન શકે તેવી લાચાર સ્થિતિ માં લોકડાઉન થી વતન પણ જવા નું માંડી વાળ્યું મકાન ભાડા બે માસ કરતા લાબું લોકડાઉન કોઈ આર્થિક મૂડી કે બચત નહિ હોવા થી ઘણા પરિવારો એ પોતા ની અમુક ઘર વકરી પણ વેચી ને ઘર ગુજરાન ચલાવ્યું છે સરકાર આવા ગરીબ ગુરબા માટે કોઈ રાહત રૂપ ન્યાય કરે તે જરૂરી

Follow Me:

Related Posts