દામનગર શહેર માં પોલીસ ડ્રાઇવ વહીવટી તંત્ર દ્વારા સોશ્યલ ડિસ્ટન્ટ અને ફરજીયાત માસ્ક નું પાલન પબ્લિક પ્લેસ સરકારી કચેરી ઓ મુખ્ય બજારો શાકમાર્કેટ સર્વત્ર ખાખી ની હાજરી
દામનગર શહેર પોલીસ નું ડ્રાઇવ શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માંથી પ્રવેશતા દરેક રોડ રસ્તા ઓ પર સ્થાનિક પોલીસ દ્વારા ફરજિયાત માસ્ક નું પાલન દામનગર શહેર માં આવેલ ભુરખિયા ચોકડી પર પોલીસ જવાનો દ્વારા નિયમો ભંગ કરનાર સામે દંડાત્મક કાર્યવાહી અમરેલી જિલ્લા માં વધતા જતા કોરોના ના કેસ થી તંત્ર ની ચિતા માં વધારો વહીવટી તંત્ર દ્વારા સોશ્યલ ડિસ્ટન્ટ અને ફરજીયાત માસ્ક પહેરી ને બહાર નીકળવા ની ચૂસના નું વહીવટી તંત્ર દ્વારા કડક પાલન પાલિકા તંત્ર દ્વારા શહેર ના દરેક વિસ્તારો માં જાહેર નિવિદા શહેર ના દરેક વિસ્તારો ના રોડ રસ્તા ઓ પર પોલીસ હોમગાર્ડ ની સચુક હાજરી જોવા મળી રહી છે મુખ્ય બજારો શાકમાર્કેટ અનાજ કરીયાણા જાહેર વિતરણ વ્યવસ્થા ની દુકાનો પબ્લિક પ્લેસ સરકારી કચેરી ઓ સહિત ની જગ્યા એ ચુસ્ત પાલન કરાવતું વહીવટી તંત્ર
Recent Comments