fbpx
અમરેલી વિડિયો ગેલેરી

દ્વારકામાં પૂ.મોરારીબાપૂ ઉપર હુમલાની ઘટનાના પગલે સાવરકુંડલા માનવ મંદિર આશ્રમમાં હુમલાના વિરોધમાં બોલાવી રામધૂન

અમરેલી-દ્વારકામાં પૂ.મોરારીબાપૂ ઉપર હુમલાની ઘટનાના પડ્યા પડધા…સાવરકુંડલા માનવ મંદિર આશ્રમમાં હુમલાના વિરોધમાં બોલાવી રામધૂન…માનવ મંદિરના ભક્તિબાપૂ સહિત મહીલાઓએ બોલાવી ધૂન….બાપુ ઉપર હુમલાની ઘટનાએ સાધુ સમાજ સહિત તમામ લોકોમા પડયા ઘેરા પડઘા….

Follow Me:

Related Posts