fbpx
અમરેલી

લાઠી તાલુકા સાધુ સમાજ દ્વારા મામલતદાર ને આવેદન પત્ર પાઠવી પૂજ્ય મોરારીબાપુ પર હુમલા નો પ્રયાસ કરનાર સામે કડક કાર્યવાહી ની માંગ

લાઠી તાલુકા સાધુ સમાજ ના નેતૃત્વ માં પૂજ્ય મોરારીબાપુ પર દ્વારકા માં થયેલ હુમલા ના પ્રયાસ થી આવેદન પત્ર પાઠવી કડક કાર્યવાહી ની માંગ કરાય લાઠી તાલુકા ના હાવતડ ખાતે થી સમસ્ત સાધુ સમાજ ના અગ્રણી ઓ એ ગત ૧૮/૬/૨૦૨૦ ના રોજ દ્વારકા ખાતે મોરારીબાપુ મીડિયા સમક્ષ માહિતી આપી રહ્યા હતા તે દરમ્યાન માજી ધારાસભ્ય દ્વારા અચાનક હુમલો કરવા પ્રયત્ન કરાયેલ આ નિંદનીય ઘટના બાદ વિશાળ સેવક સમુદાય ધરાવતા રામાયણી પૂજ્ય મોરારીબાપુ ના સેવક સમુદાય માં ભારે નારાજગી જોવા મળી રહી અને સાધુ સમાજ દ્વારા અનેક મંદિરો ના દ્વાર બંધ રાખવા ચેતવણી સાથે આવેદન પત્ર પાઠવી જવાબદાર સામે કડક કાર્યવાહી ની માંગ ઉઠી છે ત્યારે લાઠી તાલુકા ના અનેકો ગ્રામ્ય વિસ્તાર માંથી સાધુ સમાજ ના નેતૃત્વ માં ૨૦/૬ ના રોજ તાલુકા મામલતદાર શ્રી મણાત સાહેબ ને આવેદન પત્ર પાઠવી સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવા માંગ કરાય છે
Follow Me:

Related Posts