fbpx
અમરેલી

અમરેલી જીલ્લામાં વધુ 1 કોરોના પોઝીટીવ કેસ : કુલ 45 કેસ નોધાયા

અમરેલી : વધુ 1 કોરોના પોઝીટીવ કેસ નોંધાયો

મુંબઈ થી 19 જૂન એ રાજુલા શહેર મા 69 વર્ષીય પુરુષ આવ્યા હતા પરિવાર સાથે

ગઈ કાલે મહુવા ખાતે ખાનગી હોસ્પિટલ મા જતા શંકાસ્પદ લક્ષણો દેખાતા તાત્કાલિક ભાવનગર હોસ્પિટલ ખાતે દર્દી ને ખસેડાય

આજે ભાવનગર ખાતે કોરોના રીપોટ પોઝીટીવ આવ્યો

રાજુલા શહેર ના રહેણાંક વિસ્તાર મા તંત્ર દ્વારા પ્રતિબંધિત વિસ્તાર જાહેર કર્યો

પરિવાર ના 8 જેટલા લોકો ને હોમ ક્વોરોન્ટાઇન કર્યા

જીલા મા કોરોના કેસ ની કુલ સંખ્યા 45 એ પોહચી

15 દર્દી કોરોના સામે જંગ જીત્યા 26 એક્ટિવ કેસ

Follow Me:

Related Posts