fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં કોવિડ 19ના વધુ 3 પોઝિટિવ કેસ : કુલ 48 પોઝિટિવ કેસ નોંધાયા

આજે તા.૨૪ જુનના અમરેલી જીલ્લામાં કોવિડ-૧૯ના વધુ ૩ પોઝિટિવ કેસ નોંધાયેલ છે.

૧ અને ૨. લાઠીના ૬૭ વર્ષીય પિતા અને ૩૯ વર્ષીય પુત્ર બંને પોઝિટવ
તા.૭ જુનના અમદાવાદથી આવ્યા હતા

૩. સાવરકુંડલાના ૫૭ વર્ષીય પુરુષ
પ્રાથમિક તપાસમાં કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી જાણવા મળેલ નથી

જિલ્લામાં કુલ ૫ દર્દીઓના દુખદ અવસાન થયા છે અને ૨૨ દર્દીઓ કોરોના સામે જંગ જીતી ઘરે ગયા છે. કુલ ૪૮ પોઝિટિવ કેસમાથી હાલ ૨૧ એક્ટિવ કેસ છે.

Follow Me:

Related Posts