fbpx
અમરેલી

કોરોના મહામારી ની વચ્ચે જન્મ દિવસ ની ઉજવણી અનોખી રીતે ઉજવ્યો

મનીષ દિલીપભાઈ સંઘાણી દ્વારા આજ રોજ પોતાનો જન્મ દિવસ ની ઉજવણી કોરોના સામે ઇમ્યુનિટી પાવર વધે તે હેતુ થી અમરેલી માર્કેટિંગ યાર્ડ માં કામ કરતા લારી ધારકો તેમજ વેપારી ઓને ઉકાળો આપી પોતાના જન્મ દિવસ ની ઉજવણી કરી હતી અમરેલી જિલ્લા માં પોતાનો જન્મ દિવસ ની ઉજવણી આવા લોક ઉપયોગી કાર્ય થી પણ થઈ શકે એવી પહેલ મનિષ દિલીપભાઈ સંઘાણી એ કરેલ હતી જેમની સાથે શહેર ભાજપ પ્રમુખ તુષાર જોષી, મનીષ ધરજીયા , ભગીરથ ત્રિવેદી , ચંદુ રામાણી,હસમુખ દુધાત, ભરત કનાણી, સંજય રામાણી , મેહુલ ધોરજીયા, રાજેશ મંગરોળિયા ,જય મસરાણી, ભાવેશ રામાણી, શૈલેષ પરમાર,દિગંદ ભટ્ટ,મોહન કાલેણા, ભાવેશ વલોદરા, રાજેશ ગળીયેલ, જયદીપ કાબારીયા, ચિરાગ ચાવડા, દિલાભાઈ વાળા, ચિરાગ કાબારીયા ભરત રોકડ, રાજુ મારવાડી, ઘનશ્યામ રામાણી શૈલેષ ગજ્જર, પ્રદીપ કબારીયા,હાજર રહ્યા હતા.

Follow Me:

Related Posts