fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં કોવિડ19 વધુ 4 પોઝિટિવ કેસ : કુલ 56 પોઝિટિવ કેસ નોંધાયા

અમરેલી કોરોના અપડેટ આજે તા . ૨૬ જુનના અમરેલી જિલ્લામાં કોવિડ -૧૯ ના વધુ ૪ કેસ નોંધાયેલ છે .

૧. અમરેલીના લીલીયા રોડ પરના ૪૫ વર્ષીય પુરુષ તા . ૨૨ જુનના સુરતથી આવ્યા હતા

૨. સાવરકુંડલાના જેસર રોડ પરના ૧૨ વર્ષીય કિશોર – સુરતથી આવેલા વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા હતા

૩. લૂંઘીયાના ૪૬ વર્ષીય પુરૂષ – તા . ૧૯ જુનના સુરતથી આવ્યા હતા

૪. પાણીયાના પપ વર્ષીય પુરુષ – કોવિડ -૧૯ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા હતા

આજ સુધી કુલ : ૦૫ મૃત્યુ

૨૬ ડિસ્ચાર્જ

૨૫ સારવાર હેઠળ

૫૬ પોઝિટિવ કેસ

Follow Me:

Related Posts