fbpx
અમરેલી

લાઠી તાલુકાના અકાળામાં વીજળી પડતા પારસબેન રમેશભાઈ સોજીત્રાનું અકસ્માતમાં અવસાન

લાઠી તાલુકાના અકાળામાં વીજળી પડતા પારસબેન રમેશભાઈ સોજીત્રાનું અકસ્માતમાં અવસાન થતા
જીલ્લા ભાજપના ઉપપ્રમુખ શ્રી મયુરભાઈ હીરપરા દ્વારા મુખ્ય મંત્રીશ્રી ને રજૂઆત કરતા શ્રી વિજયભાઈ
રૂપાણી દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મુતકના પરિવારને ૪ લાખ નો ચેક આપવામાં આવ્યો. આ તકે જીલ્લા
ભાજપ ના ઉપપ્રમુખ મયુર હીરપરા, જિલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ સાવલીયા,
સરપંચ ધીરુભાઈ ખૂટ, ભૂપત મેસુરીયા ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts