fbpx
અમરેલી

અમરેલી જીઆઇડીસીમા ગટરની સેફટી ટેન્ક સાફ કરવા જતાં 2 યુવકોના મોત

બ્રેકીંગ…….

અમરેલી- અમરેલી જીઆઇડીસીમા ગટરની સેફટી ટેન્ક સાફ કરવા જતાં 2 યુવકોના મોત…….

સેફટી ટેન્ક સાફ કરતી વખતે ગેસ ગળતર થતા 2 ના મોત……

મૃતકોની લાશને પીએમ માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી……

મૃતકના નામ –

1 – મહેશભાઈ – 21 વર્ષ.
2 – લાલજીભાઈ – 23 વર્ષ

Follow Me:

Related Posts