fbpx
અમરેલી

સાવરકુંડલા ના બાઢડા સનાતન. ગોદડીયા. કબીર આશ્રમો. દ્વારા ૫૬ વર્ષ ની પરંપરા તૂટી જનહિતાર્થ વ્યાસ પૂર્ણિમા ઉત્સવ સંપૂર્ણ બંધ રહેશે રાખતા ત્રણેય આશ્રમો

સાવરકુંડલા ના બઢડા સનાતન આશ્રમ ના ત્રણ આશ્રમો દ્વારા જનહિતાર્થ વ્યાસ પૂર્ણિમા ઉત્સવ બંધ રાખવા નો સરાહનીય નિર્ણય પૂજ્ય સંત શ્રી જ્યોતિમૈયા ગોદડિયો આશ્રમ પૂજ્ય બંસી બાપુ તથા કબીર આશ્રમ ના સાહેબ શ્રી નરભેરામ સાહેબ દ્વારા વ્યાસ પૂર્ણિમા ઉત્સવ સંપૂર્ણ બંધ રાખેલ છે ૫૬ વર્ષ ની પરંપરા થી ઉજવતા ગુરૂપૂર્ણિમા મહોત્સવ ની ઉજવણી વૈશ્વિક મહામારી કોવિડ ૧૯ ના સંક્રમણ ની ચેઇન તૂટે તેવા ઉદેશ થી સરકાર દ્વારા અપાયેલ ચૂસના નિયમો ને સમર્થન કર્તા વ્યાસ પૂર્ણિમા મહોત્સવ બંધ રાખેલ છે સર્વ ભાવિકો સેવકગણ ને અનુરોધ છે આશ્રમ માં આવતા ભાવિકો સહહદય પૂર્વક પ્રાર્થના સોશ્યલ ડિસ્ટન્ટ જાળવો ફરજીયાત માસ્ક પહેરો સેનેટાઈઝ નો ઉપીયોગ કરો ના સંદેશ સાથે ત્રણેય આશ્રમો દ્વારા જનહિતાર્થ જન આરોગ્ય માટે સરાહનીય નિર્ણય નું પાલન કરવા સર્વ ભાવિક શ્રધ્ધાળુ ઓ ને અનુરોધ કરાયો છે આગામી તા૫/૭/૨૦૨૦ વ્યાસ પૂર્ણિમા ઉત્સવ સંપૂર્ણ બંધ રાખેલ છે

Follow Me:

Related Posts