fbpx
અમરેલી

જાફરાબાદ તાલુકા ભાજપ પરીવાર દ્રારા તાલુકા પંચાયત ખાતે TDO નું સન્માન કરાયું

આજ રોજ જાફરાબાદ તાલુકા ભાજપ પરીવાર દ્રારા તાલુકા પંચાયત ખાતે TDO ભાવેશભાઈ તૈરેયા, A TDO ગીરીશભાઈ તથા સમગ્ર સ્ટાફ નું આ કોરોના મહામારી ના સમયે પોતાના પરીવાર ની ચિંતા કર્યા વગર રાત દિવસ કામગીરી કરેલ છે તેથી તેઓનું સન્માન કરેલ આ તકે ભાજપ પરીવાર વતી જીલ્લા ભાજપ ના મંત્રી ચેતનભાઈ શિયાળ,તાલુકા ભાજપ પ્રમુખ દિનેશદાદા,યુવા ભાજપ પ્રમુખ કુલદિપભાઈ વરૂ હાજર રહેલ.

Follow Me:

Related Posts