fbpx
અમરેલી

ધારી : ગામ પંચાયતમાં નાયબ પોલીસ અધિક્ષક ઓઝા સાહેબ ની બેઠક યોજાઈ

ધારી ગામ પંચાયત ખાતે નાયબ પોલીસ અધિકારી ઓઝા સાહેબ એ સરપંચ સહિતનાં આગેવાનો સાથે બેઠક યોજીને કાયદો-વ્‍યવસ્‍થા સહિતના પ્રશ્‍ને ચર્ચા- વિચારણા કરી હતી. આ તકે સ્‍થાનિક પીએસઆઈ એન.એ. વાઘેલા પણ ઉપસ્‍થિત રહયા હતા.

Follow Me:

Related Posts