અમરેલી ના ધારીના મોંણવેલ ગામેં દીપડો પાંજરે પુરાયો
દીપડો ગામની અંદર સિકારની શોધમાં બેઠો હતો મુખ્ય ગટરમાં.દીપડો સિકારની શોધમાં ગામની મુખ્ય ગટરમાં બેઠેલો તે દરમ્યાન ખેડૂતની પડી નજર.ખેડૂતની નજર પડતા ખેડૂતે વનવિભાગને ટેલિફોનિક કરી જાણ.વનવિભાગને જાણ થતા તાબડતોબ પહોંચ્યું.વનવિભાગ દ્વારા દીઓડાને રેસ્ક્યુ કરી પૂર્યો પાંજરેદીપડાને જોવા માટે ગ્રામજનોના ઉમટયા ટોળા.
Recent Comments