fbpx
અમરેલી

કુંડલીયાળા ના સરપંચ શ્રી ગાંગા ભાઈ હડિયા ના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિર યોજાઇ

રાજુલા તાલુકાના કુંડલીયાળા ગામના જાગૃત અને લોકગીત માટે હર હંમેશ અગ્રેસર એવા યુવા સરપંચ ગંગા ભાઈ ના ૩૯માં જન્મદિવસ નિમિત્તે કૂન્ડલીયાળા યુવા ગ્રુપ અને બાંભણિયા બ્લડ બેન્ક ભાવનગરના મેનેજિંગ ડિરેક્ટર પ્રભુભાઈ બામણીયા ના સહયોગથી રક્તદાન શિબિર નું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્ય.   આ રક્તદાન શિબિરમાં રાજુલા તાલુકાના સરપંચો સદસ્ય અને એનએસયુઆઇ ટીમ સામાજિક આગેવાનો શિક્ષકો તલાટી કમ મંત્રી ઓ શહીત ના જાગૃત યુવાનો મહિલાઓ રક્તદાન કરી રક્તદાન મહાદાન સુત્રને સાર્થક કર્યું હતું આ રક્તદાન શિબિર નો પ્રારંભ દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યો હતો આ શિબિરમાં રાજુલા જાફરાબાદના યુવા ધારાસભ્ય અમરીશભાઈ ડેર યુવા આગેવાન પ્રવીણભાઈ બારૈયા અજય શિયાળ સમીર કનોજીયા મુકેશભાઈ લાડુમોર તથા વડલી ના સરપંચ મગનભાઈ હરિયા પીપાવાવના પૂર્વ સરપંચ રાણાભાઇ ગુજરીયા તેમજ દિપકભાઈ ત્રિવેદી એનએસયુઆઇ પ્રમુખ રવીભાઈ ધાખડા જીલ્લા મહામંત્રી રોહન ગોસ્વામી હિતેશ સોલંકી હર્ષદ હરિયા કાળુભાઈ બારૈયા આહિર નવલ સહિતના રાજકીય-સામાજિક સહિતના ક્ષેત્રોના અગ્રણીઓ આ રક્તદાન શિબિર માં હાજરી આપી હતી અને રક્તદાન કર્યું હતું.

Follow Me:

Related Posts