સ્વામીશ્રી નિર્દોષાનંદજી મહારાજ ના ગુજરાત માં આવેલા ૧૭ સંન્યાસ આશ્રમો માં ગુરૂપૂર્ણિમા મહોત્સવ મોકૂક રાખવામાં આવશે
પરમ પૂજ્ય સદ્દગુરૂ બ્રહ્નલીન સ્વામીશ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ ના ગુજરાત માં આવેલા ૧૭ સંન્યાસ આશ્રમો માં આગામી તારીખ.-૦૫/૦૭ ને રવિવાર ના રોજ ગુરૂપૂર્ણિમા ના પાવન દિવસે હાલ માં સમગ્ર વિશ્વ અને રાષ્ટ્ર કોરોનાં ના વાયરસ મહામારી સપડાયું છે ત્યારે સરકારશ્રી ના આદેશ અનુસાર પરમ પૂજ્ય સદ્દગુરૂ બ્રહ્નલીન સ્વામીશ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ ના અનન્ય શિષ્ય સ્વામીશ્રી શ્રધ્ધાનંદજી, સ્વામીશ્રી સદાનંદજી, સ્વામીશ્રી ભોલાનંદજી તથા તમામ આશ્રમો ના ટ્રસ્ટી મંડળો દ્વારા ગુરૂપૂર્ણિમા મહોત્સવ મોકૂક રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો ગુરૂપૂર્ણિમા ના અનુસંધાને દેરડી (કુંભાજી) આશ્રમે સવારે ૯ થી ૧૧ દરમિયાન ગુરૂપૂજન કરી પ્રાસંગિક આશીર્વચન પાઠવશે જેનું લાઈવ પ્રસારણ સમર્પણ ચેનલ તથા સદ્દવિદ્યા ચેનલ અને યુટ્યુબ પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે જેનું સર્વ સત્સંગી ભાઈઓ બહેનો એ નિહાળવું અને ઘરે રહી ગુરૂપૂજન અર્ચન, સત્સંગ અને મંત્રોચ્ચાર કરવું…
Recent Comments