fbpx
અમરેલી

મહા રકતદાન કેમ્પ તા .૫ / ૭ / ૨૦ ને રવિવારનાં રોજ સવારે ૯ ૦૦ થી ૨-૦૦ સુધી ટીમ કોરોના વોરીયર્સ દ્વારા સુખનાથ ચોક પટેલવાડી તથા જેશીંગપરા ટાઉનહોલ ખાતે યોજાશે

 પી . પી . સોજીત્રા કોરોના મહામારી અંતર્ગત લોકડાઉનમાં તમામ જાહેર કાર્યક્રમો બંધ હોય તેથી બ્લડ ડોનેશન કેમ્પ પણ નહીવત થાય છે . જેથી બ્લડ બેન્કમાં લોહીની અછત છે . અને યમિત લોહી ચડાવુ પડે છે એવા અમરેલી જીલ્લાના ૧૫૦ થી વધુ થેલેસેમીયા પીડિત બાળકો , પ્રસૂતા મહિલાઓ , અકસ્માતનો ભોગ બનનારા તેમજ લોહીની જરૂરીયાતવાળા દર્દીઓને લોહી માટે ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે . આ મુશ્કેલીનાં નિવારણ હેતુ ટીમ કોરોના વોરીયર્સ દ્વારા ઈન્ડીયન રેડકોર્સ સોસાયટીનાં ઉપક્રમે આવતીકાલ તા.પ / ૭ / ૨૦૨૦ રવિવારનાં રોજ સવારનાં ૯-૦૦ થી બપોરના ૨-૦૦ વાગ્યા સુધી અમરેલી ખાતે ( ૧ ) પટેલવાડી , હિરામોતી ચોક ( ૨ ) ટાઉનહોલ , જેશીંગપરા એમ બે સ્થળોએ મહા રકતદાન શિબીરનું આયોજન કરેલ છે . માનવસેવાનાં આ યજ્ઞમાં રકતદાનરૂપી આહુતિ આપવા જનતાને જાહેર અપીલ . આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રેરણાસ્ત્રોત પી.પી.સોજીત્રા , સંયોજક વિપુલ ભટ્ટી , વિઠ્ઠલભાઈ બાંભરોળીયા , ભરતભાઈ કાનાણી , જયેશભાઈ ટાંક , ચેતનભાઈ રાવળ , મુનાફભાઈ કાજી , દિપકભાઈ વઘાશીયા , લાલભાઈ જોષી , નયનભાઈ જોષી , કમલેશભાઈ ગરાણીયા , નીલુભાઈ ધાધલ , વિમલભાઈ કથીરીયા , ડો . પિયુષ ગોસાઈ , ડો . હર્ષદ રાઠોડ , ડો . ચંદ્રેશ ખુંટ , ડો . નીલેશ ભીંગરાડીયા , ડો . અશોક પટેલ , યોગેશભાઈ કોટેચા , હરેશભાઈ સાદરાણી , અલ્પેશ અગ્રાવત , અજયભાઈ અગ્રાવત , સન્ની ધાનાણી , તરંગ પવાર , ભાર્ગવ કારીયા , ટોમભાઈ અગ્રાવત , સંજયભાઈ પંડયા , ડી.જી. મહેતા , કિશોરભાઈ મિશ્રા , તુલસી મકવાણા , મુકુંદભાઈ મહેતા , મુકેશ તેરૈયા , કિશોરભાઈ આજુગીયા , ઉપરાંત જેશીંગપરા ખાતે સંદિપભાઈ માંગરોળીયા , જતીનભાઈ સુખડીયા , સંજય ( ટોલી ) પોકળ , ભુપતભાઈ સાવલીયા , ધર્મેશ અજાણી , ભવદિપ સાવલીયા , હિંમત ચૌહાણ , જયસુખભાઈ રોકડ , ગીરીશ ત્રાપસિયા વિગેરે આ મહા રકતદાન કેમ્પને સફળ ઉઠાવી રહયા છે .
Follow Me:

Related Posts