fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોના વધુ 2 કેસો પોઝિટિવ : કુલ 97 કેસો નોંધાયા

અમરેલી કોરોના અપડેટ આજે તા . ૪ જુલાઈના અમરેલી જિલ્લામાં કોવિડ -૧૯ ના વધુ ૨ પોઝિટિવ કેસ નોંધાયેલ છે .
૧. અમરેલીના ગજેરાપરાના ૯૦ વર્ષીય વૃદ્ધા   પ્રાથમિક તપાસમાં કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી મળી નથી ૨. અમરેલીના ગજેરાપરાના ૭૪ વર્ષીય વૃદ્ધ – કોવિડ -૧૯ પોઝિટિવ દર્દીના સીધા સંપર્કમાં આવ્યા હતા આજ સુધી
કુલ : ૦૯ મૃત્યુ
૪૭ ડિસ્ચાર્જ
૪૧ સારવાર હેઠળ
૯૭ પોઝિટિવ કેસ
Follow Me:

Related Posts