fbpx
અમરેલી

વર્ષ 2010 અને ત્યાર પછી ના પ્રાથમિક શિક્ષક તરીકે નિમણુંક પામેલ શિક્ષકો ને રૂ 4200 ગ્રેટ પે આપવા બાબતે

વર્ષ 2010 અને ત્યાર પછી ના પ્રાથમિક શિક્ષક તરીકે નિમણુંક પામેલ શિક્ષકો ને રૂ 4200- ગ્રેટ પે આપવા બાબતે સવિનય સાથ ઉપરોક્ત વિષય અન્યવે જણાવાનું કે ગુજરાત રાજ્ય માં પ્રાથમિક શિક્ષણ વિભાગ માં વર્ષ 2010 અને ત્યાર પછી ના પ્રાથમિક શિક્ષક તરીકે નિમણુંક પામેલા શિક્ષકો પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહેલ છે જેવો MA / B . Ed . M.sc/ B. ED તેમજ PTC સાથે સ્નાતક કક્ષાની ઉચ્ચ લાયકાત ધરાવે છે . શિક્ષકો ને શરૂવાત થી અન્ય રાજ્યો ની જેમ પૂર્ણ વેતન થતા જ રૂ 4200 ગ્રેડ પે મળવો જોઈએ ગુજરાત વિભાગ ના વિવાદિત ઠરાવ અમલના કારણે 9 વર્ષ થી નોકરી પૂર્ણ કરી હોવા છતાં પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણે કે જે વર્ષોથી રૂ 4200 ગ્રેડ પે મળતું હતું તેની જગ્યા રૂ 2800 ગ્રેડ પે કરવામાં આવેલ છે જેમાં શિક્ષકો દવારા સમાજ નિર્માણ અને વિદ્યાર્થી ના ભવિષ્ય નું ઘડતર માં મહત્વની ભૂમિકા રહેલી છે ત્યારે આવા ઠરાવ ની શિક્ષક આલમ ને અન્યાય થવા પામેલ છે ઉક્ત બાબતે આપશ્રી ને અમારી લાગણી અને માગણી સાથેની રજુવાત છે આ પ્રશ્ન અંગે ની હાલની તારીખ થી 4200 ગ્રેડ પે કોઈપણ શરત વગર અમલીકરણ કરવા આપની કક્ષાએ થી હકારાત્મક અભિગમ દાખવી યોગ્ય ઘટિત થવા અમારી વિનંતી સહ ભલામણ છે  પંડ્યા
Follow Me:

Related Posts