fbpx
અમરેલી

. ગુજરાત સરકાર ના મંત્રી કુંવરજી બાવળિયા તથા પૂર્વ ધારાસભ્ય હિરાભાઈ સોલંકી દ્વારા ગુરુપૂર્ણિમા ના પાવન પર્વ નિમિત્તે પરમ પૂજ્ય દેવેન્દ્ર દાસ ના આશિર્વાદ લિધા

ખાંભાના ડેડાણ મા આવેલ અમરધામ આશ્રમ કે જ્યાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે અને બરોબર ગામની વચ્ચો વચ આવેલા અમરધામ આશ્રમ ના પરમ પૂજ્ય દેવેન્દ્ર દાસ ના સાનિધ્યમાં મંત્રી શ્રી કુંવરજી બાવળિયા તથા હિરાભાઈ સોલંકી દ્વારા ગુરુપૂર્ણિમા ના પાવન પર્વ નિમિત્તે આશિર્વાદ લિધા હતાં અને સમગ્ર વિશ્ર્વમાં ચાલતી મહામારી સામે દરેક વ્યક્તિ લડી શકે તે માટે પ્રાર્થના કરી હતી

Follow Me:

Related Posts