fbpx
અમરેલી

અપહરણના ગુન્હાના નાસતા ફરતા આરોપીને પકડી પાડતી રાજુલા પોલીસ

અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક  નિર્લિપ્ત રાય  નાઓએ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અસરકારક કામગીરી કરવા ખાસ ડ્રાઇવ આપવામા આવેલ હોય જે અન્વયે સાવરકુંડલા ડીવીજનના નાયબ પોલીસ અધિક્ષક  કે.જે.ચૌધરી નાઓના માર્ગદર્શન તળે રાજુલા પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેકટર આર.એમ.ઝાલા તથા પો.સ્ટાફના માણસોએ ચોક્કસ બાતમી આધારે રાજુલા પો.સ્ટે ફસ્ટૅ ગુ.ર.નં.૬૯/૨૦૧૯ IPC કલમ ૩૬૩,૩૬૬,૩૭૬ તથા બાળ સુરક્ષા અધિનીયમ ૨૦૧૨ ની કલમ ૪,૮,૧૮ મુજબના કામનો આરોપી છેલ્લા એકાદ વષૅથી નાસતો ફરતો હોય જેને પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપી :-
રાકેશભાઇ તુલસીભાઇ ગોડલીયા ઉ.વ.૨૧ રહે.કડીયાળી તા.જાફરાબાદ
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય નાઓની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબ સાવરકુંડલાકે.જે.ચૌધરી નાઓના માર્ગદર્શન મુજબ રાજુલા પો.સ્ટેના પોલીસ ઇન્સપેકટર આર.એમ.ઝાલા તથા પો.સ્ટાફ  દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts