fbpx
અમરેલી

વિપક્ષી નેતા પરેશ ધાનાણીનાં લઘુબંધુ શરદ ધાનાણી કોરોનાથી સંક્રમિત

અમરેલીનાં ધારાસભ્‍ય પરેશ ધાનાણીના લઘુબંધુ અને યુવા અગ્રણી શરદ ધાનાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ચિંતાનો માહોલ ઉભો થયો છે.શરદ ધાનાણીને છેલ્‍લાર-3 દિવસથી તાવ આવતો હોય તબીબે રિપોર્ટ કરવાની સલાહ આપતા રિપોર્ટની કામગીરી થતા રિપોર્ટ પોઝિટિવ આવતા કોરોના અંગેની સારવાર શરૂ કરવામાં આવી છે.

Follow Me:

Related Posts