fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં વધુ 1 કોરોના પોઝિટિવ કેસ કુલ 124 પોઝિટિવ કેસો નોંધાયા

અમરેલી-અમરેલી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત.આજે વધુ એક કેસ પોઝિટિવ આવ્યો લાઠીના કાછરડી ગામના 72 વર્ષીય વૃધ્ધાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો.જિલ્લામાં કોરોનાના પોઝિટિવની સંખ્યા 124 ઉપર પહોંચી.

Follow Me:

Related Posts