fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોના બેકાબુ. બપોરના 1 પોઝિટિવ કેસ બાદ સાંજે વધુ 7 પોઝિટિવ કેસ નોંધાયા કુલ 131 કેસ થયા

અમરેલી જિલ્લામાં કોરોના-19ના પોઝિટિવ કેસો ભયજનક રીતે વધતા જાય છે. આજ તા. 9 જુલાઈના રોજ બપોરે 1 પોઝિટિવ કેસ નોંધાયો હતો તેમાં સાંજે વધુ 7 પોઝિટિવ કેસ નોંધાયા છે તેમાં અમરેલી શહેરના ચક્કરગઢ ના એક સાથે 2 કેસ, તેમજ અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં  વિઠલપુર, મોટા ગોખરવાળા, બાબરા, સાવરકુંડલા, તેમજ લાઠીના કાચરડીમાં 1 – 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ અમરેલી જિલ્લામાં કોવિડ-19ના કુલ 131 પોઝિટિવ કેસ નોંધાયેલ છે.

Follow Me:

Related Posts