fbpx
અમરેલી

અમરેલી ના ધારી ખાંભા તાલુકા અને ચલાલા શહેર ના ભાજપ કાર્ય કરતાં ઑની બેઠક મળી

ધારી , ખાંભા તાલુકા અને ચલાલા બેઠક મળી ભાજપનાં દિગ્ગજ નેતાઓ  જાડેજા , ભંડેરી  સંઘાણી ,  કાછડીયા ,  વઘાસીયા ,  ઉધાડ ,  સોલંકી ,  હીરપરા ,  સંતી અને ભુવાની હાજરી ધારી  બગસરા વિધાનસભાનાં પડઘમ વાગી રહ્યા છે . ત્યારે ભાજપ દ્વારા આગામી ચુંટણી ની તૈયારીનાં રૂપે ધારી અને ખાંભા તાલુકાના મુખ્ય કાર્યકર્તાઓની બેઠકનું આયોજન કરવામાં આવેલ . ભાજપનાં દિગ્ગજ આગેવાન એવા ગુજરાત રાજયનાં મંત્રી અને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજા , ગુજરાત મ્યુનિસીપલ ફાઈનાન્સ બોર્ડનાં ચેરમેન અને ધારી વિધાનસભાના ઈન્ચાર્જ ધનસુખભાઈ ભંડેરી , રાષ્ટ્રીય સહકારી નેતા ગુ દીલીપભાઈ સંઘાણી , સાંસદ નારણભાઈ કાછડીયા , જિલ્લા ભાજપ પ્રમુખ હીરેન હીરપરા , પૂર્વ રા.ક.મંત્રી વી.વી.વઘાસીયા , ધારાસભ્ય બાવકુભાઈ ઉધાડ , હીરાભાઈ સોલંકી , મનસુખભાઈ ભુવા , બાલુભાઈ તંતી , ધારી વિધાનસભાનાં પૂર્વ ધારાસભ્ય જે.વી. કાકડીયા , જિલ્લા પંચાયતનાં વિપક્ષ નેતા શુકલભાઈ બલદાણીયા , જિલ્લા પંચાયતના સભ્ય ભુપતભાઈ વાળા , જિલ્લા ભાજપ મહામંત્રી રવુભાઈ ખુમાણ , કમલેશ કાનાણી , કૌશીક વેકરીયા , જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રીતેશ સોની , મંત્રી ભરત વેકરીયા , હીતેશ જોષી , મધુબેન જોષી , જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી જયરાજ વાળા તેમજ આ કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ જીતુ જોષી , મહામંત્રી અશ્વિન કુંજડીયા , વિપુલ બુહા , ખાંભા તાલુકા ભાજપ પ્રમુખ વિપુલ શેલડીયા , મહામંત્રી અરવિંદ ચાવડા , દુલાભાઈ તરસરીયા , ચલાલા શહેર ભાજપ પ્રમુખ મનસુખ ગેડીયા , મહામંત્રી અને ચલાલા નગરપાલીકનાં પ્રમુખ હીમંતભાઈ દોંગા , પ્રકાશભાઈ કારીયા તેમજ તાલુકા અને શહેરનાં હોદેદારઓ , કાર્યકર્તાઓ , તાલુકા પંચાયત , નગરપાલીકાનાં તમામ સભ્યશ્રીઓ હાજર રહેલ હતા .
Follow Me:

Related Posts