fbpx
અમરેલી

અમરેલી જીલ્લામાં કોરોના બેકાબુ

આજે વધુ 29 પોઝિટિવ કેસ નોંધાયા ની પ્રાથમિક વિગતો
છેલ્લા 24 કલાકમાં 3 ના મોત.
અમરેલી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા 175 ને પાર પહોચી..
જીલ્લામા કોરોના થી મૃત્યુ આંક 14 પર પહોંચ્યો.
આજે તા . ૧૩ જુલાઈના અમરેલી જિલ્લામાં કોવિડ -૧૯ ના વધુ ૨૯ પોઝિટિવ કેસ નોંધાયેલ છે . ૧. લાઠીના હરસુરપુર દેવળીયાના ૪૩ વર્ષીય મહિલા
૨. અમરેલીના ગંગાનગર ૨ ના ૫૦ વર્ષીય મહિલા
૩. અમરેલી પોલીસ હેડક્વાર્ટરના ૩૯ વર્ષીય પુરુષ
૪. ખાંભાના સાળવાના ૧૩ વર્ષીય કિશોર
૫. ખાંભાના મોટા બારમણના ૪૦ વર્ષીય પુરુષ
૬. લાઠીના નાના રાજકોટના ૩૮ વર્ષીય પુરુષ
૭. લાઠીના અકળાના ૨૮ વર્ષીય યુવાન
૮. કુંકાવાવના ખાન ખીજડિયાના ૨૭ વર્ષીય યુવાન
૯. લાઠીના હરસુરપુર દેવળીયાના ૫૪ વર્ષીય મહિલા
૧૦. કુંકાવાવના શિવનગરના ૪૯ વર્ષીય પુરુષ
૧૧. ખાંભાના ૭૪ વર્ષીય પુરુષ
૧૨. સાવરકુંડલાના વંડાના પર વર્ષીય પુરુષ
૧૩. અમરેલીના રીકડીયાના ૪૩ વર્ષીય પુરુષ
૧૪. અમરેલીના લાપાળીયા
૧૫. સાવરકુંડલાના ધાર – કેરાળાના ૩૩ વર્ષીય પુરુષ
૧૬. લીલીયાના પુતળીયા ( દાડમા ) ના ૮૨ વર્ષીય વૃદ્ધા
૧૭. લીલીયાના પુતળીયા ( દાડમ ) ના ૬૨ વર્ષીય વૃદ્ધા
૧૮. અમરેલીના ૫૧ વર્ષીય મહિલા
૧૯. બાબરાના ચમારડીના ૪૦ વર્ષીય પુરુષ
૨૦. ખાંભાના ભાડના ૬૦ વર્ષીય પુરુષ
૨૧. ધારીના કોઠા – પીપરીયાના ૨૮ વર્ષીય યુવાન
૨૨. લાઠીના ૩૫ વર્ષીય પુરુષ
૨૩. લાઠીના નારાયણનગરના
૨૪ વર્ષીય યુવાન ૨૪. વડિયાના સુરગપરાના ૩૩ વર્ષીય પુરુષ
૨૫. સાવરકુંડલાના ડેડકડીના વર્ષીય વૃદ્ધ
૨૬. સાવરકુંડલાના ડેડકડીના ૪૮ વર્ષીય પુરુષ
૨૭. ખાંભાના લાસાના ૫૧ વર્ષીય પુરુષ
૨૮. ખાંભાના મોટા સમઢિયાળાના ૪૦ વર્ષીય પુરુષ
૨૯. સાવરકુંડલાના નાની વડાળના પ૨ વર્ષીય મહિલા
આજ સુધી કુલ : ૧૩ મૃત્યુ
૮૨ સારવાર હેઠળ
૮૬ ડિસ્ચાર્જ
૧૮૧ કુલ પોઝિટિવ કેસ

Follow Me:

Related Posts