fbpx
અમરેલી

અમરેલી-ખાંભા ગીરના ગામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટો

ખાંભા ગીરના ગામડાઓમાં ધોધમાર વરસાદનું આગમન.
ખાંભાના પીપળવા, નાનુડી, ભાડ, નાના વિસાવદર, ખડાધાર સહિતના ગ્રામ્યમાં ધોધમાર વરસાદ.
અસહ્ય ગરમી બાદ વરસાદ પડતાં ઠંડક પ્રસરી

Follow Me:

Related Posts