fbpx
અમરેલી

અમરેલી શહેર અને આસપાસના વિસ્તારમાં શરૂ થયો ધીમીધારે વરસાદ

અમરેલી શહેરમાં સતત ત્રીજા દિવસે પડી રહ્યો છે ધીમીધારે વરસાદ.અમરેલી આસપાસ ધીમીધારે વરસાદ થતાં ખેતરો થયા તરબોળ.ખેડૂતોમાં ખુશીનો માહોલ

Follow Me:

Related Posts