fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં સતત ત્રીજા દિવસે અવિરત મેઘ સવારી


સાવરકુંડલાના નેસડી ગામે આવેલ શેલ નદીમાં આવેલો ચેકડેમ છલકાયોઉપરવાસનાં ગામો નેસડી, હાથસણી, ડીટલા, કરજાળા સહિતના ગામોમાં સારો વરસાદ થતાં શેલ નદીનો ચેક ડેમ છલકાયો.ચેક ડેમ ભરાઈ જવાથી આસપાસના ૧૫ જેટલા ગામોને કુવાના તળ આવશે ઊંચાગત સિઝનમાં આ નદીમાં પુર નહોતું આવ્યું.છેલ્લા બે વર્ષથી આ ચેકડેમમાં નહિવત પાણીનો સંગ્રહ થયો હતો

Follow Me:

Related Posts