અમરેલી રાજુલા જાફરાબાદના કોસ્ટલ બેલ્ટમાં વરસાદી માહોલ
અમરેલી રાજુલા જાફરાબાદના કોસ્ટલ બેલ્ટમાં વરસાદી માહોલ.રાજુલા શહેરમા વીજળીના કડાકા સાથે શરૂ થયો વરસાદક્યાક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે.રાજુલા અને જાફરાબાદના ગામડાઓમાં શરૂ થયો વરસાદ.
Recent Comments