અમરેલી સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી.
સાવરકુંડલાના કેદારનાથ મંદિરમાં આવેલ ચેકડેમ શરૂ થયો પાણીનો ધોધ.અતિ પૌરાણિક કેદારનાથ મહાદેવ મંદિરનો નજારો.ચોમાસામાં નયનરમ્ય દ્રશ્યોથી ખીલી ઉઠ્યો.કેદારનાથ મહાદેવ મંદિર આવેલ આ ધોધ જોવા આવે છે અનેક લોકોસાવરકુંડલાના કેદારીયા, મોટા ભમોદરા સહિતના આસપાસના ગામોમાં પડ્યો સારો વરસાદ.કેદારનાથ મહાદેવનો ધોધનો નજારો આકર્ષક બન્યો
Recent Comments